Question
શોધો : $(i) 51$ અને $34$ દરેકના  $\frac{4}{17}$

Answer

$(i) 12$    $(ii) 8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$24$ મીટર ઊંચી દીવાલ સાથે એક નિસરણી એવી રીતે ગોઠવી છે કે દીવાલથી નિસરણીનો નીચેનો છેડો $7$ મીટર દૂર રહે છે. તો નિસરણીની ઊંચાઈ શોધો.
સરવાળો શોધો : $ \frac{5}{4} + (-\frac{11}{4}) $
નીચેના ત્રિકોણમાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખો.

$\mathrm{ABC} \leftrightarrow...............$
શરત $: ......................$
$ 3x^2 – 4y^2 + 5xy + 20 $ માંથી શું લઈ લેવાથી $ – x^2 – y^2 + 6xy + 20 $ મેળવી શકાય $?$
નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપમાં દર્શાવો $: (i)\  128 \ (ii)\  729 \ (iii) \ 343\  (iv)\ 512$
વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો $: 9 \times 10^5 + 7 \times 10^4 + 1 \times 10^3 + 3 \times 10^2 + 6 \times 10^1 + 4 \times 10^0 $
વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શોધો :$ (- 49) \times 18$
ભાગાકારા કરો:$\frac{7}{12} \div \frac{14}{9}$
અનિલે એક ઘડિયાળ રૂ.$819$ માં ખરીધું. આ ઘડિયાળ ન ગમતાં થોડા વખત પછી તેણે આ ઘડિયાળ રૂ.$797$ માં વેચી દીધું. તો તેને નફો થયો હશે કે ખોટ ગઈ હશે ? કેટલા રૂપિયા?
એક નકશો $2$ સેમી $= 1000$ કિમીના પ્રમાણમાપથી આપેલો છે. નકશામાં બે સ્થળો વચ્ચેનું અંતર $3.5$ સેમી હોય, તો ખરેખર આ બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું હશે ?