MCQ
શ્રેણિકો $A$ અને $B$ માટે જો $AB =4 I$, તો $A ^{-1}=\ldots \ldots$
  • A
    $AB$
  • B
    $4 B^{-1}$
  • $\frac{1}{4} B$
  • D
    $\frac{1}{4} B ^{-1}$

Answer

Correct option: C.
$\frac{1}{4} B$
$\frac{1}{4} B$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે રેખાઓ ${L_1}\,\,:\,\,\frac{{x\,\, + \;\,1}}{3}\,\, = \,\,\frac{{y\,\, + \;\,2}}{1}\,\, = \,\,\frac{{z\,\, + \;\,1}}{2},\,\,{L_2}\,\,:\,\,\frac{{x\,\, - \,\,2}}{1}\,\, = \,\,\frac{{y\,\, + \;\,2}}{2}\,\, = \,\,\frac{{z\,\, - \,\,3}}{3}\,$ છે. ${{\text{L}}_{{\text{1 }}}}$ અને ${{\text{L}}_{\text{2}}}$ બને લંબ એકમ સદીશ $......... $
$(x + y - 1)dx + (2x + 2y - 3)dy = 0$ નો ઉકેલ મેળવો.
One Indian and four American men and their wives are to be seated randomly around a circular table. Then the conditional probability that the Indian man is seated adjacent to his wife given that each American man is seated adjacent to his wife is
જો એક રેખા, સમઘનના ચાર વિકર્ણો સાથે $\alpha ,\beta, \gamma,\delta$ ખૂણાઓ બનાવે તો,$cos^2\alpha + cos^2\beta + cos^2 \gamma + cos^2\delta$ ની  કિમંત મેળવો.
જો $\vec v$ એ એકમ સદિશ છે જે આ સમીકરણ $\vec v \times \vec b = \vec c$ માટે પણ સત્ય છે તથા $\left| {\vec b} \right| = 2$ અને  $\left| {\vec c} \right| = \sqrt 3 $ થાય તો 
જો $y = x\sin x,$ તો
જો $A$ એ $3 \times 3$ કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય, તો $|adj\, A|= \ ............ .$
$\int {\left( {\sin x\cos x\cos 2x\cos 4x\cos 8x} \right)dx}$ મેળવો.
$f(x) = \left\{ {\begin{array}{*{20}{l}} {ax + 1,{\rm{ if }}\,x\, \le \,3}\\ {bx + 3,{\rm{ if }}\,x\, > \,3} \end{array}} \right.$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય $f$ એ $x = 3$ આગળ સતત હોય, તો $a$ અને $b$ વચ્ચેનો સંબંધ શોધો.
વિધેય $f(x) = x - [\,x] \ ($કે જ્યાં $[ \,]$ એ મહતમ પૂર્ણાક છે$)$ તો વિધેય એ $. ...... . .$