Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIઅંધેરી નગરી1 Mark
Question
શૂળીએ ચઢવા બધા કેમ તૈયાર થવા માંડયા ?
✓
Answer
જયારે બધાએ ગુરુની વાત સાંભળી કે, જે આ સમયે શૂળીએ ચઢે તેને વિમાન લેવા આવશે અને સ્વર્ગ મળશે. એ વાત સાંભળીને ચેલો, ચાકર અને રાજા તેમ જ દરબારીઓ બધા ‘હું ચઢું... હું ચઢું...” એવું કહીને શૂળીએ ચઢવા તૈયાર થયા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.