MCQ
$\sin {20^o}\,\sin {40^o}\,\sin {60^o}\,\sin {80^o} = $
  • A
    $ - 3/16$
  • B
    $5/16$
  • $3/16$
  • D
    $ - 5/16$

Answer

Correct option: C.
$3/16$
(c) $\sin 20^\circ \sin {40^o}\sin 60^\circ \sin 80^\circ $

$ = \frac{1}{2}\sin 20^\circ \sin 60^\circ \,(2\sin {40^o}\sin 80^\circ )$

$ = \frac{1}{2}\sin 20^\circ \sin 60^\circ (\cos 40^\circ - \cos 120^\circ )$

$ = \frac{1}{2}.\frac{{\sqrt 3 }}{2}\sin 20^\circ \left( {1 - 2{{\sin }^2}20^\circ + \frac{1}{2}} \right)$

$ = \frac{{\sqrt 3 }}{4}\sin 20^\circ \left( {\frac{3}{2} - 2{{\sin }^2}20^\circ } \right)$

$ = \frac{{\sqrt 3 }}{8}(3\sin 20^\circ - 4{\sin ^3}20^\circ )$

$ = \frac{{\sqrt 3 }}{8}\sin 60^\circ = \frac{{\sqrt 3 }}{8}.\frac{{\sqrt 3 }}{2} = \frac{3}{{16}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left(\frac{x}{\cos \theta}+\frac{1}{x \sin \theta}\right)^{16}$ ના વિસ્તરણમાં જો $x$ થી સ્વતંત્ર પદ માટેનું ન્યુનતમ મુલ્ય $L_1$ છે જ્યાં $\frac{\pi}{8}\leq \theta \leq \frac{\pi}{4}$ તથા $x$ થી સ્વતંત્ર પદ માટે નું ન્યુનતમ મુલ્ય $L_2$ છે જ્યાં $\frac{\pi}{16}\leq \theta\leq \frac{\pi}{8}$ તો ગુણોતર $\frac{L_2}{L_1}=...........$
જો $\alpha, \beta$ એ સમીકરણ $x^2-x-1=0$ ના બીજ હોય અને $\mathrm{S}_{\mathrm{n}}=2023 \alpha^{\mathrm{n}}+2024 \beta^{\mathrm{n}}$ હોય, તો :
ગણિતની પરીક્ષામાં $9$ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ $50,69,20,33,39,53,65,40$ અને $59$ છે તો મધ્યસ્થથી સરેરાશ વિચલન $= ..........$
વધતી સમાંતર શ્રેણીમાં ચાર ક્રમિક પૂર્ણાકો લો. તેમાંનો એક પૂર્ણાક બાકીના ત્રણ પૂર્ણાકોના વર્ગના સરવાળા બરાબર છે. તો બધી જ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?
જો $z_1$ અને $z_2$ એ બે સંકર સંખ્યાઓ છે કે જેથી $z_1^2 + z_2^2 = 5,$ હોય તો ${\left( {{z_1} - {{\bar z}_1}} \right)^2} + {\left( {{z_2} - {{\bar z}_2}} \right)^2}$ ની કિમત મેળવો 
જો $y = \cos \theta + i\sin \theta $ તો $y + \frac{1}{y}$ ની કિમત મેળવો.
ધારો કે $f(x)$ એ $x=a$ આગળ વિકલનીય વિધેય છે, જ્યાં $f^{\prime}(a)=2$ અને $f(a)=4$ છે. તો $\lim _{x \rightarrow a} \frac{x f(a)-a f(x)}{x-a} = ..... .$
જો $a_1,a_2,…..a_n$ એ એવી ધન સંખ્યાઓ છે કે જેથી $a_1 . a_2 ….a_n = 1$ થાય તો તેમનો સરવાળો.........
નીચે આપેલ વેન આકૃતિમાં છાયાંકિત પ્રદેશ નીચેનામાંથી શું દર્શાવે છે. 
જો માહિતી $x_1, x_2, ...., x_{10}$ એવી હોય કે જેથી પ્રથમ ચાર અવલોકનોનો મધ્યક $11$ અને બાકીના છ અવલોકનોનો મધ્યક $16$ તથા બધા અવલોકનોના વર્ગોનો સરવાળો $2,000$ થાય તો આ માહિતીનું પ્રમાણિત વિચલન મેળવો