MCQ
$\sin x - \cos x$ ની મહતમ કિમત મેળવો.
  • $\sqrt 2 $
  • B
    $1$
  • C
    $0$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: A.
$\sqrt 2 $
a
(a) Maximum value of $(\sin x - \cos x)$ is $ - \sqrt {{1^2} + {1^2}} $

$i.e.,\,\,$$ \sqrt 2 $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $\sin x = \frac{{ - 24}}{{25}},$ તો  $\tan x$ ની કિમત મેળવો. 
સમીકરણ $x^2 + x = 2(x - 1)$ નું બીજ કેવું મળે ?
જો $\frac{{\tan 3\theta - 1}}{{\tan 3\theta + 1}} = \sqrt 3 $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
દ્વિપદી સમીકરણ ${\left( {\sqrt[3]{2} - \frac{1}{{\sqrt 2 }}} \right)^n}$ વિસ્તરણનું છેલ્લું પદ ${\left( {\frac{1}{{3\sqrt[3]{9}}}} \right)^{{{\log }_3}8}}$ છે. તો તેનું શરૂઆતથી $5$ મું પદ .............
${(1 - 9x + 20{x^2})^{ - 1}}$ ના વિસ્તરણમાં ${x^n}$ નો સહગુણક મેળવો.
જો $|{z_1}|\, = \,|{z_2}|$ અને $arg\,\,\left( {\frac{{{z_1}}}{{{z_2}}}} \right) = \pi $, તો ${z_1} + {z_2}$ = . ..
બે સંખ્યાઓ $a$ અને $b$ વચ્ચેનો એક સમાંતર મધ્યક $A$ હોય તથા $p$ અને $q$ તે બે સંખ્યાઓ $a$ અને $b$ વચ્ચેના બે ગુણોત્તર મધ્યકો હોય, તો $2A=.............$
જો વર્તૂળ, બિંદુ $(a, b)$ માંથી પસાર થાય અને વર્તૂળ $x^{2} + y^{2} = 4$ ને લંબરૂપે છેદે, તો તેના કેન્દ્રનો બિંદુ પથ....
$8^{2n}-(62)^{2n+1}$ ને $9$ વડે ભાંગતા ..........શેષ મળે.
દસ ભિન્ન મૂળાક્ષર માંથી પાંચ મૂળાક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં ઓછામાં ઓછો એક મૂળાક્ષરનું પુનરાર્વતન થતુ હોય.