MCQ
સમીકરણ $\, 2tan\theta \, -\, cot\theta  =\, -1$ નો વ્યાપક ઉકેલ મેળવો 
  • A
    $n\pi $
  • B
    $n\pi \,-\, \pi /4$
  • C
    $n\pi \,+\, \pi /4$
  • D
    એક પણ નહી

Answer

$2 \tan \theta-\frac{1}{\tan \theta} =-1 $

$2 \tan ^{2} \theta+\tan \theta-1 =0$

$(2 \tan \theta-1)(\tan \theta+1) =0$

$\tan \theta =-1 $

$\theta= n \pi-\pi / 4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વહાણમાંથી મિસાઈલ છોડવામાં આવે છે, તેને અટકાવવામાં આવે તેની સંભાવના $\frac{1}{3}$ છે અને તેને અટકાવવામાં આવતી નથી તેમ આપેલ હોય ત્યારે તે લક્ષ્ય સાથે તેની સંભાવના $\frac{3}{4}$ છે. જે વહાણમાંથી નિરપેક્ષ રીતે ત્રણ મિસાઈલ છોડવામાં આવે, તો આ ત્રણેય લક્ષ્ય સાથે તેની સંભાવના ............ છે.
સમતલમાં $10$ બિંદુઓ આવેલા છે અને તે પૈકી $4$ સમરેખ છે. તે પૈકી કોઈપણ બેને જોડતાં બનતી સુરેખાની સંખ્યા કેટલી થાય ?
$\mathop {\lim }\limits_{y \to 0} \frac{{(x + y)\sec (x + y) - x\sec x}}{y} = $
પરવલય $y^2=4 a x(a<0)$ ના નાભિલંબના અંત્યબિંદુ કયા કયા ચરણમાં છે.
જો  $A$ અને $B$ બે ગણ હોય તો $A \cap {(A \cap B)^c}$ મેળવો.
$1, 1, 2, 2, 2, 3, 4, 4$ બધાજ અંકોનો ઉપયોગ કરી આઠ અંકોની કેટલી બનાવી શક્ય કે જેમાં અયુગ્મ અંકો અયુગ્મ સ્થાને ન આવે .
જો સમીકરણ $E = 8^a + 8^b -3.2^{a+b}$ ની ન્યૂનતમ કિમત $'p'$ એ $a = \alpha$ & $b = \beta $ મળે તો બિંદુ  $P(\alpha , \beta )$ નું રેખા  $x + y + 2p = 0$ થી લંબ અંતર મેળવો 
$cos\, 255^o + sin\, 195^o$ની કિમત મેળવો.
જો $f(x)=\frac{x}{x-1}$ હોય, તો $\frac{f(a)}{f(a+1)}=$ ............... .
વિધાર્થીના પાંચ પરીક્ષાના માર્કસ આ મુજબ છે  : $45, 54, 41, 57, 43$. જો તેની છઠ્ઠી પરીક્ષાના માર્ક ખબર નથી  જો છ પરીક્ષાના માર્કસનો મધ્યક $48$  હોય તો છ પરીક્ષાના માર્કસનું પ્રમાણિત વિચલન મેળવો.