Question
સમીકરણ $2x + 9 = 0$ નું $(i)$ એક ચલમાં

Answer

એક ચલમાં $2 x+9=0$
$2 x=-9$
$\therefore x=-\frac{9}{2}$
$x=-4.5$ એક ચલ માટે સુરેખ સમી કરણ પ્રાપ્ત થાય છે.
$x =-4.5$ મળે છે જે સુરેખ રેખા પર બતાવેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો : $ 3 \times 40^{\frac{1}{3} } - 4 \times 320^{\frac{1}{3} } - 5^{\frac{1}{3} } $
×ની કિંમત માટે બહુપદી $ x^2-7 x+12 $ નાં મૂલ્ય શોધો:
x = - 2
સમાંતર રેખાઓ $ι, m$ અને $n$ ને છેદિકાઓ $p$ અને $q$ એવી રીતેછેદે છે કે, $ι, m$ અને $n$ રેખાઓ, રેખા $p$ પર સમાન અંતઃખંડો $AB$અને $BC$ કાપે છે. (જુઓ આકૃતિ) સાબિત કરો કે $ι, m$ અને $n$ રેખા $q$ પર પણ સમાન અંતઃખંડો $DE$ અને $PF$ કાપે છે.
કિંમત શોધો : (i) $(125)^{-\frac{2}{3}}$ (ii) $\frac{11^{\frac{1}{2}}}{11^{\frac{1}{4}}}$
સમીકરણ $x + 2y = 6$ ના ચાર ભિન્ન ઉકેલ મેળવો.
એક વર્ગના $9$ વિદ્યાર્થીઓની ઊંચાઈ $($સેમીમાં$)$ આ પ્રમાણે છે $:155, 160, 145, 149, 150, 147, 152, 144, 148$ આ માહિતીનો મધ્યસ્થ શોધો.
જેની બાજુની લંબાઈ $'a\ '$ હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારનાટ્રાફિક સિગ્નલના પાટિયામાં $'\text{SCHOOL \ AHEAD}\ ’$ એમ લખેલછે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જોતેની પરિમિતિ $180$ સેમી હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય $?$
$ 2.\overline{137} $ ને $ \frac pq $ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાંક છે તથા $q \neq 0$.
સાબિત કરો કે ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે.
જે રેખા પર બિંદુ $(1, 2)$ આવેલ હોય તે રેખાનું સમીકરણમેળવો. આવાં કેટલાં સમીકરણો હોય ?