Question
સમીકરણ $3x-4y=24$ નું $y-$સ્વરૂપ $...........$ થાય.

Answer

$ y= \frac{(3x-24)}{4} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ABD$ અને $ \angle ACE $ એ $ \triangle ABC $ ના બહિષ્કોણ છે. જો $ \angle ABD = 130^\circ $ અને $ \angle ACE = 120^\circ $ હોય, તો $ \angle A = ......... (70^\circ , 50^\circ , 60^\circ ) $
$(0, 3)$ અને $(5, 3)$ ને જોડતી રેખા$................-$અક્ષને લંબ હોય.$(X, Y$, બંને$)$
ચતુષ્કોણ $\text{PQRS}$ માં સામસામેની બાજુની જોડ રચે. $(PQ$ અને $RQ,PQ$ અને $SP , PQ$ અને $RS)$
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= ……………$
ખૂખૂખૂ એ કરૂપતાની શરતો પૈકીની એક શરત $............($છે, નથી, હોઈ શકે$)$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ સમાન જીવાઓ છે. $ \angle APB = 120^\circ $ હોય, તો $ \angle PCD  = …………(60^\circ , 120^\circ ,30^\circ )$
$.............$ એ ચતુષ્કોણ $\text{PQRS}$ ની એક બાજુ છે . $(PR, PQ, QS)$
જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તો અનુકોણની પ્રત્યેક જોડ $...........$ હોય છે.
મોટી સંખ્યાની માહિતીને વાચક સરળતાથી સમજી શકે તેવા જે જૂથોમાં ગોઠવવામાં આવે છે તે જૂથોને $…………$ કહે છે.
જો $5x + 2y = k$ નો એક ઉકેલ $(1, 3)$ હોય, તો $k= ......... (7, 21,11 )$