MCQ
સમીકરણ $ e^{sinx}-e^{-sinx}-4=0$ ના ..........
  • A
    અસંખ્ય વાસ્તવિક ઉકેલો
  • કોઈ વાસ્તવિક ઉકેલ નથી.
  • C
    એમ માત્ર વાસ્તવિક ઉકેલ છે.
  • D
    ચાર વાસ્તવિક ઉકેલો છે.

Answer

Correct option: B.
કોઈ વાસ્તવિક ઉકેલ નથી.
B


અહી , $ e^{sinx}-e^{-sinx}-4=0$

$ e^{sinx}=y $ મુકતા

$ y- \frac{1}{y} -4 =0\ \ \ \Rightarrow y^2 - 4y - 1 = 0$

$y = \frac{-b \pm \sqrt{\triangle} }{2a}$ સૂત્ર મુજબ આગળ સરવાળો કરવો.

કોઈ વાસ્તવિક ઉકેલ નહી.



Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક થેલામાં $4$ લાલ અને $ 4$ વાદળી દડા છે. ચાર દડા એક પછી એક થેલામાંથી લેવામાં આવે છે. તો પસંદ થયેલા દડા ક્રમિક રીતે ભિન્ન  રંગના હોવાની સંભાવના શોધો.
ધારો કે $\left\{ a _{ n }\right\}_{ n =0}^{\infty}$ એ એવી શ્રેણી  છે કે જેથી $a _{0}= a _{1}=0$ અને પ્રત્યેક $n \geqslant 0$ માટે $a _{ n +2}=2 a _{ n +1}- a _{ n }+1$ હોય,તો $\sum_{n=2}^{\infty} \frac{a_{n}}{7^{n}}=\dots\dots$
જો $A$ અને  $B$ બે ઘટનાઓ છે કે જેથી $P\left( {A \cup B} \right) = P\left( {A \cap B} \right)$, તો આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે .
$\cos \frac{\pi }{5}\cos \frac{{2\pi }}{5}\cos \frac{{4\pi }}{5}\cos \frac{{8\pi }}{5} = $
બિંદુઓ $(-3,1,2)$ અને $(-3,1,-2)$ અષ્ટામા આવેલા છે.
$m$ ના કયા મૂલ્ય માટે રેખા  $3x + 4y = m$  વર્તૂળ  $x^2+ y^2 -2x - 8 = 0 $ ને સ્પર્શેં છે ?
જો $f(x) = \frac{{\sin ({e^{x - 2}} - 1)}}{{\log (x - 1)}}$ તો $\mathop {\lim }\limits_{x \to 2} f(x) = . . . $
વર્તુળ $x^2+y^2-6x-10y+\alpha=0$ અક્ષોને સ્પર્શતું કે છેદતું ન હોય અને બિંદુ $(1,4)$ એ વર્તુળના અંદરના ભાગમાં હોય, તો $\alpha$ નો વિસ્તાર ....
ઉ૫વલય $3{{x}^{2}}+4{{y}^{2}}=12$ ના પ્રધાન અક્ષ અને ગૈાણ અક્ષ એ અતિવલયની મુખ્ય અક્ષ તથા સહાયક અક્ષ હોય , તથા અતિવલયના મુખ્ય અક્ષની લંબાઈ $2\sin \theta $ હોય , તેવા અતિવલયનું સમીક૨ણ ........... .
એક સમગુણોત્તર શ્રેણીનાં ચોથા, સાતમા અને દસમા પદ અનુક્રમે $a, b, c$ હોય, તો.........