MCQ
સમીકરણ $\tan \theta = \cot \alpha $ નો વ્યાપક ઉકેલ મેળવો.
  • $\theta = n\pi + \frac{\pi }{2} - \alpha $
  • B
    $\theta = n\pi - \frac{\pi }{2} + \alpha $
  • C
    $\theta = n\pi + \frac{\pi }{2} + \alpha $
  • D
    $\theta = n\pi - \frac{\pi }{2} - \alpha $

Answer

Correct option: A.
$\theta = n\pi + \frac{\pi }{2} - \alpha $
(a) $\tan \theta = \cot \alpha$

$\Rightarrow \tan \theta = \tan \left( {\frac{\pi }{2} - \alpha } \right)$

$ \Rightarrow $ $\theta = n\pi + \frac{\pi }{2} - \alpha $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $C$ એ ત્રિજ્યા $1$ વાળો ઉગમબિંદૂ ની નજીકનો એવો વર્તુળ છે કે જેથી બિંદૂ $(3,2)$ માંથી પસાર થતી અને યામાક્ષોને સમાંતર એવી રેખાઓ તેને સ્પર્શે છે. તો, બિંદૂ $(5,5)$ નું વર્તુળ $C$ થી ન્યૂનતમ અંતર ........... છે.
સમાંતર શ્રેણીનું $7$ મુ પદ $40$ હોય, તો તેના પ્રથમ $13$ પદોનો સરવાળો........ થશે.
$A = \left\{0, 1, 2\right\}$ આપેલ છે. જો $M = \left\{\left(x, y\right) \mid x^2 + y^2 = 1\right\}$ અને $N = \left\{\left(x, y\right) \mid x^2 - y^2 = 1\right\}$

એ $(A \times A)$ ના ઉપગણો હોય તો $n (M \cap N) =$ ........

જો ${\left( {{x^4} + \frac{1}{{{x^3}}}} \right)^{15}}$ ના વિસ્તરણમાં ${x^4}$ એ ${r^{th}}$ પદમાં બને છે તો $r = $
રેખાઓ $x + 3y = 4$ અને $6x - 2y = 7$ સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ ના વિકર્ણ હોય, તો $PQRS$ શું હોય ?
અહી $P_{1}, P_{2}, \ldots \ldots, P_{15}$ એ વર્તુળ પરના $15$ બિંદુઓ છે તો બિંદુઓ $P_{i}, P_{j}, P_{k}$ દ્વારા બનતા ત્રિકોણની સંખ્યા મેળવો કે જ્યાં  $i+j+k \neq 15$ છે.
પ્રાપ્તાંકો $1, 2, 3, 4, 5$ નું પ્રમાણિત વિચલન $.......$
જો  $A$ એ કોઈ ગણ હોય તો. . . . 
$\mathop {\lim }\limits_{x \to \infty } {\left( {\frac{{3x - 4}}{{3x + 2}}} \right)^{\frac{{x + 1}}{3}}}  = . . .$
જો $(x+\sqrt{x^2-1})^6+(x-\sqrt{x^2-1})^6$ ના વિસ્તરણમાં $x^4$ તથા $x^2$ ના સહગુણકો અનુક્રમે $\alpha$ અને $\beta$ છે તો $\alpha - \beta =$ .......