MCQ
સમીકરણ $x^2 + x = 2(x - 1)$ નું બીજ કેવું મળે ?
  • A
    કાલ્પનીક
  • B
    સંમેય
  • C
    અસંમેય
  • D
    સમાન

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ${z_r} = \cos \frac{{r\alpha }}{{{n^2}}} + i\sin \frac{{r\alpha }}{{{n^2}}},$ કે જ્યાં $r = 1, 2, 3,….,n$, તો $\mathop {\lim }\limits_{n \to \infty } \,\,{z_1}{z_2}{z_3}...{z_n}$ મેળવો.
$8$ બાળકો વાળા પિતા એકમ સમયે $3$ બાળકોને પ્રાણી સંગ્રહાલયમાં લઈ જાય. તે વારંવાર $3$ એકના એક બાળકોને એક સાથે લીધા વિના એક કરતા વધારે વાર જઈ શકે, તો પિતા કેટલી રીતે પ્રાણીસંગ્રહાલયમાં જઈ શકે ?
$5 $ છોકરા અને $ 5 $ છોકરીઓને એક હારમાં એવી કેટલી રીતે ઉભા રાખી શકાય કે જેમાં બે છોકરીઓ સાથે ન આવે.
જો $\sin x + {\sin ^2}x = 1,$ તો ${\cos ^8}x + 2{\cos ^6}x + {\cos ^4}x = $
પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યાને પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ સંખ્યા $5$ નો ગુણક અથવા $7$ નો ગુણક હોય તેની સંભાવના ........ છે.
$\int\limits_{0}^{\frac{\pi }{2}}{\frac{{{\sin }^{2}}nx}{\sin x}\,\,dx=........\forall n\in N}$
જો સમીકરણ $x^3 - x - 1 = 0$ ના બીજ $\alpha$, $\beta$, $\gamma$ હોય, તો $\left( {\frac{{1\,\, + \,\,\alpha }}{{1\,\, - \,\,\alpha }}} \right)\left( {\frac{{1\,\, + \,\,\beta }}{{1\,\, - \,\,\beta }}} \right)\left( {\frac{{1\,\, + \,\,\gamma }}{{1\,\, - \,\,\gamma }}} \right)$ નું મૂલ્ય કેટલું થાય ?
જો રેખાઓ $x + 3y = 4,\,\,3x + y = 4$ અને $x +y = 0$ થી ત્રિકોણ બનાવવામાં આવે તો ત્રિકોણનો પ્રકાર કેવો છે ? 
જો અતિવલયનું કેન્દ્ર ઉંગમબિંદુ હોય તથા બિંદુ $(4, 2)$ માંથી પસાર થતું હોય અને તેની મુખ્ય અક્ષની લંબાઈ $4$ અને $x -$ અક્ષ હોય તો અતિવલયની ઉત્કેન્દ્રતા મેળવો. 
જો $\sin x + {\sin ^2}x = 1$, તો  ${\cos ^{12}}x + 3{\cos ^{10}}x + 3{\cos ^8}x + {\cos ^6}x - 2 =$