Question
સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x - 5y = 10

Answer

(0,-2), (5, 0), (-5, -4), (10, 2)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરી સાદું રૂપ આપો : $ \frac{4\sqrt{3} + 5\sqrt{2}}{4\sqrt{3} + 3\sqrt{2}} $
$ △ABC $ ની બાજઓ $AB, BC$ અને $CA $ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને $ R$ છે. જો $AB = 8.2$ સેમી, $BC = 6.4$ સેમી અને $CA = 7.5$ સેમી હોય, તો ચતુષ્કોણ $PBQR$ ની પરિમિતિ શોધો.
સમીકરણના ચાર ઉકેલ શોધો : $3x -24 = 0$
14 સેમી ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો.
જો ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ $154$ સેમી$^2$ હોય, તો તેનીત્રિજ્યા શોધો.
અવયવ પાડો : $ 8x^3 + 27y^3 $
નીચે આપેલ સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો : $ \frac{1}{7 + 3\sqrt{2}} $
સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્સમોનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમતો મેળવો. $104 \times 96$
એક ત્રિકોણની પરિમિતિ $32$ સેમી અને બે બાજુ $8$ સેમી અને $11$ સેમી હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો. $($જુઓ આકૃતિ$)$
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308$ સેમી$^2$ અને તેની ત્રાંસી ઊંચાઈ $14$ સેમી છે. આ શંકુની $(i)$ પાયાની ત્રિજ્યા અને $(ii)$ વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.