Question
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x – 5y= 10$

Answer

$(0, -2), (5,0) , (-5,-4) , (10,2)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો : $ 125x^3 – 64y^3 $
એક જોકર $($વિદૂષક$)$ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે, તેના પાયાની ત્રિજ્યા $7$ સેમી અને ઊંચાઈ $24$ સેમી છે. આવી $10$ ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો.
વિસ્તરણ કરો:
$\left(\frac{2}{3} x+\frac{3}{4} y\right)^2$
50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટિમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ-વિતરણ આપેલ છે. તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :
ઊંચાઈ (સેમીમાં) $150-155$$155-160$$160-165$$165-170$$170-175$
વિદ્યાર્થીઓની સંખ્યા $12$$9$$14$$10$$5$
(1) કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેમી અથવા તેનાથી વધારે હશે?
(2) કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમીથી 160 સેમીની વચ્ચે હશે?
કિંમત શોધો :(1) $\frac{8^{\frac{1}{3}} \times 16^{\frac{1}{3}}}{32^{-\frac{1}{3}}}$
(2) $\frac{4}{(216)^{-\frac{2}{3}}}+\frac{1}{(256)^{-\frac{3}{4}}}+\frac{2}{(243)^{-\frac{1}{5}}}$
સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x + 3y = 7
જેની ત્રાંસી ઊંચાઈ $21$ મીટર અને પાયાનો વ્યાસ $24$ મીટર હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો.
જો $x = 2 , y = 1$ એ સમીકરણ $2x + 3y = k$ નો એક ઉકેલ હોય તો ની કિંમત શોધો .
એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ $3 : 5 : 7$ ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ $300$ મી છે.તેનું ક્ષેત્રફળ શોધો.
$0.99999 ...$ ને $ p\over{q} $ સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે $?$ તમારા શિક્ષક અને વર્ગના સહ$-$અધ્યાયીઓ