Question
સમીકરણના ચાર ઉકેલ શોધો :$3x + 5y = 0$

Answer

$(0, 0), (5, - 3), (-5, 3)$ અને $(10, - 6)$  આ આપેલ સમીકરણ $3x + y = 0$ ના અનંત ઉકેલ પૈકી ના ચાર ઉકેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાણીને ગરમ કરવાના સાધનમાં એક $28 $ મી લાંબો અને $5 $ સેમી વ્યાસવાળો નળાકાર પાઇપ છે.સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધો .
ઊંચાઈ $12$ સેમી , ત્રાંસી ઊંચાઈ $13$ સેમી ધરાવતા શંકુ આકારના વાસણની ક્ષમતા લિટરમાં શોધો.
$ 2\over7 $ અને $ 3\over7 $ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
યુક્લિડની પૂર્વધારણા $-2$ લખો અને સમજાવો.
વિભાગ $I$ ના વિકલ્પોને વિભાગ $II$ ના સાચા વિકલ્પો સાથે સાચી રીતે જોડો.
વિભાગ $I$ વિભાગ $II$
$(i)$ $(0,-2) $ $(a)$ $X$ અક્ષ
$(ii)$ $(1,-2)$ $(b)$ $Y$ અક્ષ
$(iii)$ $(-5,-3)$ $(c)$ ચોથું ચરણ
$(iv)$ $(-6,0)$ $(d)$ ત્રીજું ચરણ
    $(e)$ બીજું ચરણ
$\triangle A B C$ ની બાજુઓ $A C$ અને $A B$ પરનાં વેધ $BE$ અને $CE$ સમાન છે. સાબિત કરો,કે $(i)\ \triangle A B E \cong \triangle A C F$
$(ii)\ A B=A C$, અર્થાત્ $\triangle A B C$ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે.
એક કલરબૉક્સનું માપ $12$ સેમી $\times 6$ સેમી $\times 4$ સેમી છે. આવાં $25$ બૉક્સ સમાઈ શકે તે પેટીનું ઘનફળ કેટલું હોય $?$
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$3 x=2 y+1 . \overline{5}$
એક નળાકારનો પાયાનો વ્યાસ $7$ સેમી અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $ 110 \ cm^2 $ છે , તો નળાકારની ઊંચાઈ શોધો .
દીવાસળીની એક પેટીનું માપ $4$ સેમી $\times 2.5$ સેમી $\times 1.5$ સેમી છે, તો આવી $12$ પેટી સમાય તેવી પેટીનું ઘનફળ કેટલું થાય $?$