Question
સમીકરણના ચાર ઉકેલ શોધો:
3x + y = 11

Answer

(0, 11), (1, 8), (2, 5), (-1, 14)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિમાં રેખા $PQ$ અને રેખા $RS$ એકબીજીને બિંદુ $O$માં છેદે છે. જો $\angle P O R : \angle R O Q=5: 7$ હોય, તો તમામખૂણાઓ શોધો.
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો:
$4 y=24$
બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલલેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો $?$
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0 $ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$  અને$ c$ ની કિંમત શોધો : $x = 3y$
$6X - Y = 0$ સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધો.
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(x-3)(x+5)$
સાબિત કરો કે $0.2353535 .... = 0.\overline{235} $ ને $p$ પૂર્ણાક હોય, $q$ શુન્યેતર પૂર્ણાક હોય તેવા $p, q$ માટે $ p\over{q} $ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.
કિંમત મેળવો:
$(14)^3+(27)^3-(41)^3$
એક ત્રિકોણની બાજુઓની લંબાઈ $33$ સેમી, $34$ સેમી અને $65$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો.
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 72^2 $