Question
સંચયી આવૃત્તિની વ્યાખ્યા આપો.

Answer

અસતત આવૃત્તિ$-$વિતરણમાં જે$-$તે અવલોકન સુધીના બધાં અવલોકનોની આવૃત્તિઓના સરવાળાને તે અવલોકનની સંચયી આવૃત્તિ કહે છે. સતત આવૃત્તિ$-$વિતરણમાં જે$-$તે વર્ગ સુધીના બધાં વર્ગોની આવૃત્તિઓના સરવાળાને તે વર્ગની સંચયી આવૃત્તિ કહે છે. તેને સંકેતમાં $: Cf$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમષ્ટિના પ્રાચલનું ઉદાહરણ આપો.
વર્ગ પ્રમાણે આવૃત્તિઓની વહેંચણીને શું કહેવાય $?$
${ }^{n} C_{r}$ એટલે શું ?
એક ટ્રેનના ડબામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યાઓ છે. તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે ?
જો આવૃત્તિ-વિતરણના આવૃત્તિવક્રનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય, તો માહિતીમાં કેવી વિષમતા છે તેમ કહેવાય ?
ગુણોત્તર$-$શ્રેણી $\frac{1}{64}, \frac{1}{32}, \frac{1}{16}, \ldots$ નું આઠમું પદ શોધો.
(x +a)n ના વિસ્તરણનું વ્યાપક પદ લખો.
ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર $(r)$ કેવી રીતે મેળશો ?
એક માહિતી માટે $Q3 + Q1$ = 125 અને $M$ = 62.5 છે, તો આવૃત્તિ-વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
ચતુર્થકોની વ્યાખ્યા આપો. તેની સંખ્યા કેટલી હોય છે ?