MCQ
સંખ્યારેખા ઉપર $7$ માંથી $3$ બાદ કરવા $.........$ જઈશું.
  • A
    જમણી બાજુ $7$ પગલાં
  • B
    ડાબી બાજુ $7$ પગલાં
  • C
    જમણી બાજુ $3$ પગલાં
  • ડાબી બાજુ $3$ પગલાં

Answer

Correct option: D.
ડાબી બાજુ $3$ પગલાં
સંખ્યારેખા પર બાદબાકી કરવા માટે આપણે ડાબી બાજુ ખસીએ છીએ. તેથી, $7$ માંથી $3$ બાદ કરવા માટે આપણે ડાબી બાજુ $3$ પગલાં જઈશું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free