Question
સંમિતતાના બે લક્ષણો લખો.

Answer

સંમિતતાના લક્ષણો નીચે પ્રમાણે છે :
$(1)$ સંમિત આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય છે.
$(2)$ તેમાં બે અંતિમ અતુર્થકો $Q_1$ અને $Q_3$ એ મધ્યસ્થ થી સમાન અંતરે હોય છે.
$(3)$ તેનો આવૃત્તિવક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય છે.
$(4)$ બહુલકની બંને બાજુ સરખા અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરીત થયેલ હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ ગુણોત્તર$-$શ્રેણીનું બીજું પદ $5$ હોય, તો પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર શોધો.
આવૃત્તિ એટલે શું?
ઘન વિષમ આવૃત્તિ$-$વિતરણમાં આવૃત્તિવક્રનો કઈ બાજુનો છેડો લંબાયેલો હોય છે $?$
મધ્યવર્તી સ્થિતિ $($સરેરાશ$)$ નું આદર્શ માપ જણાવો.
નિદર્શ તપાસની સફળતાનો આધાર શેના પર રહેલો છે ?
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: બે સમષ્ટિમાંથી સમય, મૂલ્ય અથવા સ્થાનનો સમાન અંતરે એકમો પસંદ કરવામાં આવે તો, તે નિદર્શન યોજનાને સ્તરિત નિદર્શન યોજના કહેવાય.
એક ચલ $x$ નો મધ્યક $17$ છે. ચલ $y = x - 4$ નો મધ્યક કેટલો થશે $?$
વિષમતા મેળવવાની પદ્ધતિઓનાં નામ લખો.
કયા સંજોગોમાં કાર્બપિયર્સનના આસાદિત સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ?
સમષ્ટિમાંથી મોટા કદનું નિદર્શ કયા સંજોગોમાં પસંદ કરવામાં આવે છે ?