Question
સોનલને $.........$ બહુ ભાવતી.

Answer

કુલેર 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું $.........$ બધાં પ્રાણીઓને રક્ષણ આપ્યું. $($કે, અને, પરંતુ$)$
ગીતાએ ભજન ગાયું$.........$કંઠ ખૂબ સરસ છે$. ($તેનો, તેમાં, તેનું$)$
માણસોનાં ટોળાંને 'આવી જાઓ!' એમ $.........$ કરતો હોય તેમ દરિયો વધારે પ્રચંડ બનતો હતો.
સૈનિકો પોતાનો પરિવાર $..........$ સરહદ પર રાત$-$દિવસ દેશની રક્ષા કરે છે.
વૃદ્ધા માતા $.........$ નબળાં ફેરવીને જુએ છે.
વિવેકે તેના પપ્પાને ફોનથી પૂછ્યું કે $..........$ માં જાઉં કે કેમ $!$
સમગ્ર પરિવાર માટે એ $.........$ સમસ્યા બની જતી.
દિવાળીબેન ભીલનું માંદગીને કારણે $.........$ વર્ષની ઉંમરે અવસાન થયું.
આપણે $.........$ માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ધૃતરાષ્ટ્ર પાંડવોને સલાહ આપે છે પણ $..........$ ને સમજાવવા તૈયાર નથી.