Question
સર અમલ દેરાસરીનાં બંગલાનાદીવાનખાનાનુ વર્ણન પાઠનાં આધારે તમારા શબ્દો માં કરો.

Answer

સર અમલ દેરાસરીનો વિશાળ ત્રણ માળનો બંગલો છે. તેમના વૈભવી જીવનશૈલીનું મૂંગું વર્ણન કરનાર તેમના દિવાનખાનાને લેખક પ્રત્યક્ષઆપણી આંખો સમક્ષ લાવતા જણાવે છે.
  • દીવાનાખાનાનીલાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે.
  • ઓરડાના ખૂણા પરની ઘોડી ઉપર ગ્રીક પુતળા ગોઠવેલા છે.
  • ભીંતને અઢેલીને/લાલ મખમલવાળા સોફા દેખાય છે.
  • ઓરડાનીવચ્ચે એકટેબલ છે ને ટેબલઉપરની પિત્તળની ફૂલદાનીમાં ગલગોટાઅને જાસુદનાં ફૂલો મૂકેલા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free