Question
સરખા પ્રાસવાળા શબ્દો લખો :
નીર

Answer

કીર, ખીર, ગીર, ચીર, ધીર, મીર, લીર, વીર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
ગમગીન
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
હ્ + મ
ભાવને અનુરૂપ કાવ્યપંક્તિઓ લખો:
હે સર્જનહાર, અમારા હૃદયના રસ્તાઓ તો સાવ નાના છે. હૃદયના ભાવોને વિશાળ બનાવીને બધાંની મદદ કરવા યોગ્ય બનાવો.
વાક્યોમાંથી ખોટો શબ્દ છેકી વાક્યો લખો :
મારી બેની અમરવેલ / નાગરવેલનો છોડ છે.
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
શ્+ર
ક્રિયાવિશેષણ ઓળખાવો :
પાયલ હંમેશા પ્રાર્થના કરે છે.
સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો :
રાજકુમાર ઘોડા પર સવાર થઈને સવારમાં ફરવા નીકળ્યો.
બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
રમતવીરના પગમાં ઈજા થઈ. તેણે હાર માની નહીં.
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
ગાડીની સીટી સંભળાઈને તરત છૂ થઈ જાય તેમ મારી ઉમંગ પણ જતો રહ્યો.
અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો:
વાંચવું + જવું