Question
સરખા પ્રાસવાળા શબ્દો લખો :
તેજ

Answer

ગેજ, દેજ, પેજ, ફેજ, બેજ, ભેજ, મેજ, વેજ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાવને અનુરૂપ કાવ્યપંક્તિઓ લખો:
હે ભગવાન, અમારી નાની નાની આંગળીઓમાં અને અમારા નાનકડા પગમાં એટલું બળ આપો કે એ બળના જોરે અમે આખું વિશ્વ ફરી શકીએ.
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
હ્ +ય
જાતિવાચક સંજ્ઞા :
બકરીનું દૂધ ગુણકારી હોય છે
બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
ભીખુ આવતાં જતાં લોકો સામે જોઈ રહ્યો હતો. મનમાં કંઈક બબડી રહ્યો હતો.
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
સવારે વારાફરતી દસ થી પંદર જણ આવે.
પ્રાસવાળા શબ્દો શોધીને લખો:
પડપાય
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
પ્+ર
ભાવને અનુરૂપ કાવ્યપંક્તિઓ લખો:
હે પ્રભુ, કોઈની પણ મદદની જરૂર ના પડે એમ આપબળે અમને બધી જ મુશ્કેલીમાંથી ઊગરવાની શક્તિ આપો અને તેમાંથી બહાર નીકળવા અમારા હાથમાં બળ આપો.
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
પેલા પૉર્ટરે તે સમયે ટોળા સામે જોઈને ઊંચા અવાજે પ્રશ્ન કર્યો.
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
સપનું ઊડી આકાંક્ષાએ તેથી રાત્રે ઊંઘ ડરામણું ગઈ જોયું તેની.