Question
સરવાળા કરો : $ \frac{-3}{10} + \frac{-7}{20} $

Answer

$ -\frac{13}{20} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3$ સેમી બાજુ ધરાવતા બે સમઘન પાસપાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે. તેની તિર્યક આકૃતિ દોરો અને લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જણાવો.
શોધો : $\frac{7}{24} – \frac{17}{36}$
જેની પરિમિતિ $260$ મીટર છે તેવા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો.
ભાગાકારા કરો:$ \frac{15}{11} \div \frac{20}{33}$
$5$ ટકા વાર્ષિક વ્યાજના દરે રૂ $10,000$ જમા કરાવવામાં આવે છે, તો એક વર્ષના અંતે મળતું વ્યાજ શોધો.
ત્રિકોણનું ક્ષેત્રફળ $128\ cm^2$ અને આધાર $16$ સેમી હોય તો ઊંચાઈ શોધો.
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $26 \times (- 48) + (-48) \times (36)$
એક માળી $21$ મીટર વ્યાસવાળા બાગની હદને તાર વડે બંધ કરવા માગે છે. જો તારને ફરતે પાંચ વખત વીંટવાનો હોય, તો તારની લંબાઈ કેટલી જોઈએ $?$
પ્રથમ $5$ પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી શોધો.
સાદું રૂપ આપો $: b^3 \times 2^3 \times 5b^4 $