Question
સરવાળા કરો : $ \frac{-7}{12} + \frac{-3}{4} $

Answer

$ -1 \frac{1}{3} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી સંખ્યાઓનો ગુણાકાર કરતાં મળતા જવાબનું ચિહ્ન શું થશે?
$(a) \ 8$ ઋણ પૂર્ણાકો અને $3$ ધન પૂર્ણાકો
$(b) \ 5$ ઋણ પૂર્ણાકો અને $4$ ધન પૂર્ણાકો
$(c) \  (-1)$, બાર વખત
$(d) \ (-1), 2m$ વખત, જ્યાં $m$ એ પ્રાકૃતિક સંખ્યા છે.
$ x^2 + xy + y^2 $ માં શું ઉમેરવાથી $ 2x^2 + 3xy $ મેળવી શકાય $?$
ત્રિકોણના ત્રણ ખૂણા $1 : 2 : 1$ ના પ્રમાણમા છે. આ ત્રિકોણના બધા ખૂણા શોધો. આ ત્રિકોણને બે ભિન્ન રીતે ઓળખો $:$
શોધો : $ (-\frac{5}{6}) + (-\frac{3}{11}) $
સાદું રૂપ આપી કિંમત શોધો: $2^{4} \times 3^{2}$
સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: \frac{5^4 \times m^9n^4}{5^4\times m^4n^3} $
પાસો બનાવવાની બે રેખાકૃતિઓ આપેલ છે. ચોરસમાં લખેલા અંકો તે બાજુ પરનાં ટપકાની સંખ્યા દર્શાવે છે.$\text{A, B, C, P, Q}$ અને $\text{R}$ કઈ સંખ્યા દર્શાવે છે તે જણાવો.
$-57$ અને $-38$ ની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
તમારી શાળાના ઓછામાં ઓછા $20$ વિધાર્થીઓ (છોકરાઓ અને છોકરીઓ)નું વજન (કિલોગ્રામમાં) મળેલી માહિતીને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માહિતીને આધારે આપો :
$29, 19, 38, 34, 31, 47, 23, 27, 41, 33,$
$28, 16, 18, 49, 39, 23, 32, 23, 30, 30$
$(i)$ બધામાં સૌથી વધુ વજન કોનું છે?
$(ii)$સૌથી વધુ વખત આવતું હોય તેવું વજન કયું?
એક ટ્રેન એક કલાકમાં $47.52$ કિમી અંતર કાપે છે, ટ્રેન $30$ કલાકમાં કેટલું અંતર કાપશે?