Question
સરવાળો શોધો : $ \frac{5}{3} + \frac{3}{5} $

Answer

$ 2 \frac{4}{15} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એવી સ્થિતિ વિચારીને દરેકના ઓછામાં ઓછા ત્રણ ઉદાહરણ આપો જે થાય પણ ખરી અને ન પણ થાય. એટલે કે પરિસ્થિતિ થવાની કેટલીક તક હોય છે.
હરેશે એક જૂનું સ્કૂટર રૂ.$7250$ માં ખરીદ્યું. રૂ.$280$ નો નફો લેવા તેણે આ સ્કૂટર કેટલા રૂપિયામાં વેચવું જોઈએ?
$-16, 2-12, 3-18, 4-28, ...$ પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો.
$23, 52$ માં કઈ સંખ્યા મોટી છે ?
શોધો : $ (-\frac{3}{7}) + (\frac{2}{3}) $
એક લિટર પાણીની બોટલમાથી $7$ સાત બાળકો પાણી પી શકે છે, તો $ 1\frac{5}{7}$ લિટર પાણીથી ભરેલી બોટલમાથી કેટલા બાળકો પાણી પી શકે?
નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપમાં દર્શાવો $: (i)\  128 \ (ii)\  729 \ (iii) \ 343\  (iv)\ 512$
સોમવારે શ્રીનગરનું તાપમાન $(– 8)^\circ C$ હતું. મંગળવારે $2^\circ C$ તાપમાન ઓછું થયું. મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે ? વળી બુધવારે તાપમાન $4^\circ C$ વધી ગયું, તો બુધવારે તાપમાન કેટલું હશે ?
વિધાન સમીકરણ સ્વરૂપે લખો
$z$ ના પાંચમા ભાગમાંથી $3$ બાદ કરતાં $1$ મળે છે.
પાંચ સંમેય સંખ્યાઓ લખો.