Question
સ્ટેપીઝ પ્રદેશમાં પાહોમને કઈ શરતે જમીન મળતી હતી?

Answer

સ્ટેપીઝ પ્રદેશમાં પાહોમને જે શરતે બશ્કીર લોકોએ જમીન આપવાનું કયું, તે આ મુજબ હતી -
- દિવસનાં હજાર રૂબલ બશ્કીર લોકોને ચૂકવવાના
- દિવસ દરમિયાન ચારે બાજુ ફરતા ફરતા જેટલી જમીન પગે ચાલીને આવરી શકાય, તેટલી જમીન પાહોમને મળે. સવારે પાહોમ જે સ્થળેથી ચાલવાનું શરૂ કરે, તે જ સ્થળે સાંજે પાછા પહોંચી જવું પડે. આ શરતનું પાલન ન થાય, તો એક હજાર રૂબલ પાછા ન મળે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કુસ્કો જનારા સહેલાણીઓએ શા માટે તબિયત બરાબર સાચવવી જરૂરી બની રહે છે?
‘કર્ણ કુંતી પુત્ર છે’ આ વાત કોને કોને ન કહેવા માટે કર્ણ માતા કુંતી તેમજ વાસુદેવને વિનંતી કરે છે$?$
લેખકે અણદા પાસે કયું વચન માંગ્યું હતું$?$ શા માટે$?$
સુદામા પત્ની દરિદ્રતા દુર કરવા કોની પાસે જવા સુદામાને વિનવે છે$?$ શા માટે$?$
નવી સ્ત્રીએ પોતે જ ‘ખરી માં’ બનવા શું કર્યું$?$
લેખકે ‘અણદા’ નામ પરથી અણદાનું કેવું ચિત્ર તેમના મનમાં ઉપસાવ્યું હતું$?$
ઈચ્છાશંકર મોટા દિલના હતા તેમ શા પરથી કહી શકાય$?$
વૃદ્ધ હોવા છતાં જીદુનાથ શા માટે ખુબ દોડધામ કર્યા કરતા હતા$?$
ગમે તેટલું લખવા છતાં લેખક શા માટે સંતોષ અનુભવતા નથી$?$
કલામે એન્જીનીયર બન્યા પછી જ્યાં કામ કર્યું હોય તેવી બે સંસ્થાના નામ જણાવો.