Question
સતની કાંટાળી કેડી પર $.............$ બની પથરાજો. $($પુષ્પ,કંટક,પાથરણું$)$

Answer

પુષ્પ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘તે બેસે અહીં'ના કવિ $.............$ રીતે આપેલ દાનને ઉત્તમ માને છે. $($ગુપ્ત રીતે, હાથથી, દાનની$)$
મધરાતે વાગેલી મોરલીને નાયિકા $.............$ ગણાવે છે. $($ઊંધ ઉડાવનારી, અભાગણી, બેસૂરી$)$
'તે બેસે અહીં' કાવ્ય દ્વારા $.............$ સ્થાનની વાત કરવામાં આવી છે. $($માનભર્યા, સત્તાવાળા$)$
કૃષ્ણને કાને $.............$ શોભે છે $?\ ($નથણી, વીંટી, કુંડળ$)$
મોરલીનો નાદ $.............$ માં ગાજે છે. $($ધરતી, દિશાઓ, ગગન$)$
કાનાની મોરલીએ $............$ ઘેલું બન્યું. $($ગોપાળો, ગોપીઓ, ગાયો$)$
ફોરાં ઝરવાથી પંખીઓના માળાને $.............$ ની અસર થઈ. $($હવામાં ઝૂલ્યા, તૂટી ગયા, પાણીમાં પલળ્યા$)$
સુશોભનથી $................$ પ્રસન્ન થાય છે. $($કાવ્યનાયિકો, દીવાનખાનું, મન$)$
કાનાની મોરલીએ ગોપીએ $............$ રડતાં મૂક્યાં $($પતિને, ગોવાળોને, બાળકોને$)$
વરસાદના ફોરા પડયા પછી સૃષ્ટિના $.............$ આવે છે. $($સુગંપ, જીવમાં જીવ$)$