Question
સુન્દરમ્ દ્વારા લખાયેલ પ્રવાસ અંગેનું પુસ્તક $..........$ છે.

Answer

દક્ષિણાયન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમગ્ર પરિવાર માટે એ $.........$ સમસ્યા બની જતી.
દરબારની $.........$ માં સિંહ પણ જોડાયો.
બીકના માર્યા $.........$ નો ધંધો છોડું તો તો મારું નાક વઢાઈ જાય $!$
$.........$ બીમાર હોવાના કારણે ઑનલાઇન મીટિંગમાં જોડાવાનો નહોતો.
$..........$ રાજ્યના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ તવાંગયાત્રાના સ્વાગત કાર્યક્રમમાં પધારે છે.
સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું. જેમાં યુદ્ધનાં શસ્ત્રોનો $..........$ અતિ ભયાનક હતો.
લોકો બળતે હૃદયે, લાચાર મનોદશાએ $.........$  યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યાં.
વરસાદ વધુ હતો $.........$ હું ઘરેથી નીકળી ન શકી.$ ($કે, છતાં, તેથી$)$
મારો પસ્તાવાનો $.........$ ન રહ્યો$. ($પાર, પાળ$)$
પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો :
બાલદી $.........$ તેણે થોડું પાણી તુલસી $.........$ પાયું.