MCQ
સુરેખ સમીકરણોની સંહતિ $\lambda x+2 y+2 z=5$ ; $2 \lambda x+3 y+5 z=8$ ; $4 x+\lambda y+6 z=10$ ને . . . .
- A$\lambda=2$ હોય ત્યારે અનંત ઉકેલ ધરાવે
- B$\lambda=-8$ હોય ત્યારે એકાકી ઉકેલ ધરાવે
- C$\lambda=8$ હોય ત્યારે ઉકેલ ખાલીગણ હોય
- ✓$\lambda=2$ હોય ત્યારે ઉકેલ ખાલીગણ હોય