Question
'તેમના મધુર સ્મિતથી તેમણે મને વશ કરી લીધી.'

Answer

મધુર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'દાદા ગરમ ચા પીએ છે' - આ વાક્યમાં રહેલું વિશેષણ ઓળખાવો.
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી – રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો. $A.$ ગુણવાચક $B.$ જથ્થાવાચક $C. $ માત્રાસૂચક
રાંક રમઝુ રાજીરાજી થઇ ગયો. – રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો. $A.$ ગુણવાચક $B.$ સંખ્યાવાચક $C.$ જથ્થાવાચક
બલાઈ પોતાના હાથે દરરોજ તેને થોડું થોડું પાણી પાતો. – રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો.
$A.$ જથ્થાવાચક
$B.$ ગુણવાચક
$C.$ સંખ્યાવાચક
શેરી ઘણી લાંબી હતી. – રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો.
$A.$ ગુણવાચક
$B.$ સંખ્યાવાચક
$C.$ માત્રાસૂચક
પશ્ચિમના ઝરૂખા પાસે પલંગમાં આઠ વર્ષનો દીપક તાવથી ધગધગે છે. –– રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો.
$A.$ સંખ્યાવાચક
$B.$ ગુણવાચક
$C.$ માત્રાસૂચક
અરજીમાં લખાયેલી કરુણ કહાણીએ રાણીની આંખોમાં આંસુ આણી દીધા. - રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો. $A.$ માત્રાસૂચક $B.$ જથ્થાવાચક $C.$ ગુણવાચક
નીચેનામાંથી વિકારી વિશેષણ શોધો.
$A.$ નખરાળું
$B.$ રેશમી
$C.$ પ્રસિદ્ધ
પછી આવે મારું ગામ. – રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો. $A.$ ગુણવાચક $B.$ સાર્વનામિક $C.$ સંખ્યાવાચક
'માસ્તરે આખા માસનો પગાર ભવાયાના નાયકને આપી દીધો.' - વિશેષણ શોધીને લખો.
(અ) પગાર(બ) માસનો(ક) આખા(ડ) આપી