Question
ટિકિટ લેતા સમયે ભદ્રંભદ્રને હાથ પર ઈજા થઈ.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

૨મઝૂ મીરની શરણાઈ સાંભળીને આજુબાજુનાં બૈરાંઓ વરરાજાને જોવા ભેગા થઈ ગયાં હતાં.
પુત્ર વિયોગના દુઃખદર્દમાં રમઝુ મીર દિશાશૂન્ય થઈ ગયો હતો.
ત્રિભુવનદાસ તેમના મિત્રો સાથે ભેગા થતાં ત્યારે ક્યારેક રેવડી ખાતા કે મમરા ખાતા.
દીપકની ઉંમર આઠ વર્ષની છે.
'ઝબકજયોત' પાઠમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના વર્ણવાઈ છે.
સોશિયલ સિક્યોરિટીના માણસે લેખક તથા તેમના મિત્રોને $40$ યુરોનો દંડ કર્યો .
બલાઈએ કાકીને પત્ર લખી તેના શીમળાના વૃક્ષનો ફોટો મંગાવ્યો.
દીપકના બંગલાની નીચે થી પસાર થતી વાનર સેનામાં દીપકની જય ગર્જી ઊઠે છે.
ભારતમાં અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવ્યા ન હતા.
સણોસરાના માર્ગે કબ્રસ્તાન આવતાં રમઝુ મીરના પગ થંભી ગયા.