Question
ટીકીટ , સ્ટેશન અને મુંબઈ માટે પાઠમાં ભદ્રંભદ્રએ ક્યાં શબ્દો પ્રયોજ્યા છે ?

Answer

ભદ્રંભદ્રએ જે જે શબ્દો વાપર્યા છે, તે આ મુજબ છે : ટિકિટ – મૂલ્યપત્રિકા, સ્ટેશન – અગ્નિરથ આગમન નિગમન વિરામ સ્થળ, મુંબઈ – મોહમયી નગરી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free