Question
તમારી દુકાન બોર્ડ બનાવો

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી ચિત્ર જોઈ ચિત્ર વિશે બે-ત્રણ વાક્યો લખો:
ચિત્ર જોઈ નમૂના મુજબ વાક્ય લખો:

ચિત્ર ઓળખી કૌંસમાંથી નામ લખો. (બકરી, શિયાળ, બીન(મોરલી), કૂતરો)
હા કે ના લખો.
$(૧)$મેળામાંથી પપ્પા માટે પાકીટ લેવાનું છે. ____________
$(૨)$ મેળામાં જઈ ઘોડેસવારી કરવાની છે. ____________
મને ઓળખી મારું નામ લખો.
$(૧)$ હું અક્ષયની બહેન છું. ____________
$(૨)$ અમે બંને પાક્કા ભાઈબંધ છીએ. ____________
કોને શું મળશે ? જોડો. ખાલી જગ્યા પૂરો. (મોટર સાઈકલ, મોટર, વિમાન, સાઈકલ)
$(૧)$ટોપીવાળા છોકરાને ___________ મળી.
$(૨)$ ચશ્માંવાળા છોકરાને ___________ મળી.
$(૩)$ પોનીવાળી છોકરીને ___________ મળી.
$(૪)$ ચશ્માંવાળી છોકરીને ___________ મળ્યું.
ચિત્રમાં ક્યાં ક્યાં પ્રાણીના અંગો છે, ઓળખો અને નામ લખો.
$(૧)$ મોઢું ___________ નું છે.
$(૨)$ કેશવાળી ___________ ની છે.
$(૩)$ ડોક ___________ ની છે.
$(૪)$ પૂંછડી ___________ ની છે.
ચિત્ર ઓળખી કૌંસમાંથી નામ લખો. (મદારી, ઢોલક, સાપ, દોરડું)
નીચેનાં ચિત્રોને ધ્યાનથી જુઓ. પહેલા ચિત્ર વિશે લખેલું વાક્ય વાંચો. હવે બાકીનાં ચિત્રો વિશે એક-એક વાક્ય લખો :