MCQ
તમારી મમ્મીની મમ્મીને શું કહેવાય? 
  • A
    દાદી
  • B
    ફોઈ
  • નાની
  • D
    માસી

Answer

Correct option: C.
નાની
નાની

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કયા પ્રાણીના શરીર પર પીંછાં હોય છે?
 ____ છોડ પર ક્યારેય ફૂલ આવતાં જ નથી .
રિયા અને તેના ભાઈઓએ જંપોર બીચ પર નીચેની ક્રિયાઓ કરી $:$
$(૧)$ હોડીમાં મુસાફરી કરી.
$(૨)$ દરિયાકિનારે બેસી નાસ્તો કર્યો.
$(૩)$ રેતીમાં ઘર બનાવ્યાં.
$(૪)$ ઘોડા અને ઊંટ પર સવારી કરી.
ઉપરની ચાર ક્રિયાઓને પહેલા કરી હોય તેને $(૧)$ ક્રમ આપી ક્રમમાં લખો.
ખેતર ખેડાય ત્યારે ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે?
રિયાએ દરિયાની મુસાફરી શામાં કરી $?$ 
અબુ ધબીથી ભારત સુધીની યાત્રા અરવિંદકાકાએ શામાં કરી ?
નીચેનામાંથી કયા ફૂલનો રંગ બનાવવા ઉપયોગ થાય છે ?
નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલનું નામ શું છે? 
મામાના ઘેરથી રિયાનું કુટુંબ ક્યા સ્થળે ફરવા ગયું?
જૂનાગઢથી ટ્રેનમાં દિલ્લી જતાં વીસ કલાક લાગે છે અને અબૂ ધબીથી વિમાનમાં જૂનાગઢ નજીકના ઍરપોર્ટ પર આવતાં બે કલાક લાગે છે. આ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?