Question
તમારી સંસ્થામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ તૈયાર કરો.

Answer

એકલવ્ય શાળામાં યોજાયેલ રમતોત્સવ
તા.$24-12-2016$ અમારી એકલવ્ય શાળામાં ભવ્ય રમતોત્સવની ઉજવણી થઈ. તા.$21,$ ડિસેમ્બરથી $23$ ડિસેમ્બર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તા.$21$મીએ રમત ગમતના મંત્રીશ્રીના હસ્તે શાળાની મેદાનમાં ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવ્ય્યો. ધોરણ$-5$ થી $8$નાં વિધાર્થીઓ માટે $21$ ડિસેમ્બર અને ધોરણ$-9$ થી $12$ના વિધાર્થીઓ માટે $22, 23$ ડિસેમ્બર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. $5$ થી $8$ના $125$ જેટલા વિધાર્થી ભાઈ$-$બહેનોએ લીંબુ$-$ચમચી, દોરડા કુદ, ગોળા ફેંક જેવી વ્યક્તિગત રમતોમાં તો ખો$-$ખો, ક્રિકેટ, લંગડી જેવી સામૂહિક રમતોમાં આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. $9$ થી $12$ના વિધાર્થીઓ માટે સ્લો સાઈકલિંગ, $200$ મીઅતર ડોસ, ગોળાફેંક જેવી વ્ય્લ્તિગત રમતો ફૂટબોલ, કબડ્ડી, ક્રિકેટ જેવી સામૂહિક રમતો રાખવામાં આવી હતી. $23$મીએ બપોર પછી શાળાના ટ્રસ્ટીશ્રીઠક્કર સાહેબ તેમજ શાળાના આચાર્યશ્રીના હસ્તકે વિજેતા વિધાર્થીઓ તેમજ વિજેતા ટીમને ચંદ્રકો અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતાં તેમજ ગ્રુપને રનીંગ ટ્રોફી આપવામાં આવી. વિધાર્થી $–$ શિક્ષકો $–$ વાળી મંડળ સભ્યો $–$ શાળામાં આમંત્રિત મહેમાનો બધા $23$મી એ સાંજના ચા-પાણી અને અલ્પાહાર કરી છૂટા પડ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારી શાળામાં યોજાયેલ ‘શિક્ષક દિન’ની ઉજવણીનો અહેવાલ આપો.
તમારી સંસ્થામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો.
શાળાના શિક્ષકનો વિદાય સમારંભનો અહેવાલ લખો.
તમારી શાળામાં યોજાયેલ પારિતોસ્શિક વિતરણ સમારંભનો અહેવાલ.
તમારી સંસ્થાના સ્વાતંત્ર્યદિનની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો.
તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ આધરે સો શબ્દોમાં તૈયાર કરો.
તમારા ગામમાં યોજાયેલ નેત્ર-યજ્ઞ શિબિરનો અહેવાલ તૈયાર કરો.
તમારી શાળામાં ઉજવાયેલ ‘સ્વચ્છતા દિવસ’નો અહેવાલ તૈયાર કરો.
તમારી શાળામાં ધોરણ$-12$ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો તેનો અહેવાલ તૈયાર કરો.
ગુરુપૂર્ણીમાની શાળાની કરેલી ઊજવણીનો અહેવાલ લખો.