Question
તમને ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવો છો?

Answer

મને ગમતી વસ્તુ હું ખૂબ સાચવીને કાળજીપૂર્વક વાપરું છું. પછી એની યોગ્ય જગ્યાએ તેને સાચવીને ગોઠવી દઉં છું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free