Question
તમને જાસૂસ થવું ગમે ? શા માટે ?

Answer

હા, મને જાસૂસ થવું ગમે, કારણ કે ગુનાનું રહસ્ય શોધવાની, ગુનાનો ઉકેલ લાવવાની, છૂપી માહિતી મેળવવાની તેમજ સાહસભર્યાં અને પડકારરૂપ કાર્યો કરવાની મજા આવે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free