Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 4કૂહુ (ગુજરાતી)તેને તે ઊગશે ?2 Marks
Question
તમને કૂકડીની કઈ વાત સૌથી વધુ ગમી ? કેમ ?
✓
Answer
કૂકડી વડી પર ચડવા લાગી, તેને માથે કલગી ઊગી, ત્યાર પછી તે પોતાનાં બધાં કામ કરતાં કરતાં પણ બીજી કૂકડીઓનેય ઊંચું ઊડતાં શીખવવા મદદ કરતી, સમજાવતી. કૂકડીની આ વાત મને સૌથી વધુ ગમી કારણ કે તે સતત મહેનત કરતી રહી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.