Question
ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો $...........$ થાય છે.

Answer

$180^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(0, 3)$ અને $(5, 3)$ ને જોડતી રેખા $........-$અક્ષને લંબ હોય. $(X, Y$, બંને$)$
એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણોની પ્રત્યેક જોડ $...........$ હોય છે.
સ્તંભાલેખમાં $y-$અક્ષ પર __________ દર્શાવવામાં આવે છે. (આવૃત્તિઓ, વર્ગસીમાબિંદુઓ, મધ્યકિંમતો)
$\sqrt[11]{1}$ =_________ $\left(\frac{1}{11}, 1,-1\right)$
જો $p\left(\frac{3}{2}\right)=0$ હોય, તો બહુપદી p(x)નો એક અવયવ _________ છે.
માહિતી નું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિત ની શાખા ને $.................$ કહે છે.
$12$ સેમી બાજુ વાળા સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ $6$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ ના કશેત્ર કરતાં $..............$ ગણું હોય.$( 2, 4, 8)$
$p(x)=x^5+8 x^3-3 x^2+4 x-12$ માં $x^4$ નો સહગુણક $............$ છે. $(8,3,0)$
જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ $........$ ચરણમાં હોય.
$7$ સેમી ત્રિજ્યા અને $21$ સેમી ઊંચાઈવાળા શંકુનું ઘનફળ $………… cm^3 $ થાય. $(1087, 1078, 3234)$