Question
ટૂંક નોંધ લખો $:$ બાળમજૂરી અને બાળઅધિકાર

Answer

આધુનિક યુગમાં પણ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં નથી આવતું.
દિકરા અને દીકરી વચ્ચે ભેદ રાખવામાં આવે છે, ભારતનું બંધારણ સમાનતામાં માને છે અને તેથી $14$ વર્ષની ઉંમર સુધી બાળકને શિક્ષણ ફરજીયાત કરવામાં આવ્યું છે.
શાળામાં ભણવાની ઉંમરે તેઓ મજૂરી કરે તો તેને કાયદાનો ભંગ માનવામાં આવે છે અને તે ગુનો બને છે.
બાળમજૂરી અટકાવીને બાળકોને મળતા હક વિશે જાણ હોવી જરૂરી છેે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free