બિસ્મિલ્લાખાં (ગદ્ય) — ગુજરાતી STD 12 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીબિસ્મિલ્લાખાં (ગદ્ય)1 Mark
Question
ઊંધે માથે પડને ઊંડા ધરામાં
✓
Answer
સાચી સલાહ ન માને ત્યારે કહેવું કે તારે જે કરવું હોય તે કરને, થાને દુઃખી
વાક્યઃ પિતાની સલાહ ન માનતાં, પિતાએ પુત્રને કહ્યું, ‘ઊંધા માથે પડને ઊંડા ધરામાં.”
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.