Question


ઉપર આપેલી આકૃતિમાં $ \overleftrightarrow{\mathbf{A B}}$ અને $\overleftrightarrow{\mathbf{C D}}$ ની છેદિકા $\overleftrightarrow{\mathbf{X Y}}$ અને $\overleftrightarrow{\mathbf{A B}}$ ને Pમાં અને $\overleftrightarrow{\mathbf{C D}}$ ને $Q$ માં છેદે છે.
નીચેના પ્રશ્નોના જવાબ આપો $:$
આકૃતિમાં કુલ કેટલા ખૂણાઓ બને છે$?\overleftrightarrow{\mathbf{A B}}$ અને $\overleftrightarrow{\mathbf{C D}}$ વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે$?$ કયા કયા$? \overleftrightarrow{\mathbf{A B}}$ અને $\overleftrightarrow{\mathbf{C D}}$ ની બહારની બાજુ કુલ કેટલા ખૂણા બને છે$?$ ક્યા ક્યા? અંતઃયુગ્મકોણની જોડ કેટલી છે$?$ કઈ કઈ$?$ બાહ્ય યુગ્મકોણની જોડ કેટલી છે$?$ કઈ કઈ$?$ અનુકોણની કેટલી છે$?$ કઈ કઈ$?$ છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની કેટલી છે$?$ કઈ કઈ?$\angle \mathrm{APX}$ના આસન્નકોણ કયા છે$?$

Answer

$(1)$ આઠ
$(2)$ ચાર, $\angle \mathrm{APQ}, \angle \mathrm{BPQ}, \angle \mathrm{PQC}, \angle \mathrm{PQD}$
$(3)$ ચાર, $\angle \mathrm{XPA}, \angle \mathrm{XPB}$
$\angle \mathrm{CQY}, \angle \mathrm{DQY}$
$(4)$ બે, $\angle \mathrm{APQ}$ અને $\angle \mathrm{PQD} ; \angle \mathrm{BPQ}$ અને$\angle \mathrm{PQC}$
$(5)$ બે, $\angle \mathrm{XPA}$ અને $\angle \mathrm{DQY} ; \angle \mathrm{XPB}$ અને $\angle \mathrm{CQY}$
$(6)$ ચાર, $\angle \mathrm{XPA}$ અને$\angle \mathrm{PQC} ; \angle \mathrm{APQ}$ અને $\angle \mathrm{CQY} ;$
$\angle \mathrm{XPB}$ અને $\angle \mathrm{PQD} ; \angle \mathrm{BPQ}$ અને $\angle \mathrm{DQY}$
$(7)$ બે, $\angle \mathrm{APQ}$ અને $\angle \mathrm{PQC} ; \angle \mathrm{BPQ}$ અને $\angle \mathrm{PQD}$
$(8)$
$\angle \mathrm{XPB}, \angle \mathrm{APQ}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાટકોણ ત્રિકોણ $\text{PQR}$ આપેલો છે. તેમાં કયો ખૂણો કાટખૂણો હોય $?$
નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. મેળવેલ વ્યસ્ત સંખ્યોઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાકમાં અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $(1) \frac{3}{7} \ \ (2) \frac{5}{8}\ \ (3)\frac{9}{7} \ \ (4) \frac{6}{5} \ \ (5) \frac{12}{7} \ \ (6) \frac{1}{8}\ \ (7) \frac{1}{11}$
 
'અ' વિભાગની વિગતને ‘બ' વિભાગની સાચી વિગત સાથે જોડો :
એક કોલેજમાં સર્વે કરતા વિદ્યાર્થીઓએ પસંદ પ્રવૃત્તિની માહિતી નીચે મુજબ એકત્ર થઈ:
મનગમતી પ્રવૃત્તિ રમત ગમત અભિનય વકતૃત્વ સંગીત નૃત્ય
વિદ્યાર્થીઓની સંખ્યા $235$ $190$ $210$ $200$ $175$
$(1)$ લંબ આલેખની રચના કરો.
$(2) X -$ અક્ષ અને $Y - $અક્ષ પર કઈ માહિતી લેવામાં આવી છે $?$
$(3)$ પ્રમાણમાપ કેટલું લેવામાં આવ્યું છે $?$
$( 4 )$ સૌથી વધુ વિદ્યાર્થીઓ કઈ પ્રવૃત્તિમાં રસ દાખવે છે $?$
$( 5 )$ વકતૃત્વ સ્પર્ધા કરતાં અભિનયને પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા ઓછા છે $?$
$( 6 )$ જેમાં $200$ થી ઓછી સંખ્યા હોય તેવી પ્રવૃત્તિઓ કઈ કઈ છે $?$
'અ' વિભાગની વિગતને ‘બ' વિભાગની સાચી વિગત સાથે જોડો :
નીચે આપેલી આકૃતિ પરથી જે રૈખિક ખુણાઓની જોડ હોય તેની સામે ✓ અને ન હોય તેની સામે ✘ કરોઃ

$\angle \mathrm{ABC}$ અને $\angle \mathrm{ABD}($ )
$\angle \mathrm{EBC}$ અને $\angle \mathrm{EBD}($ )
$\angle \mathrm{EBC}$ અને$\angle \mathrm{EBF}($ )
$\angle \mathrm{EBC}$ અને $\angle \mathrm{FBD}(\quad)$
$\angle \mathrm{FBD}$ અને $\angle \mathrm{FBC}(\quad)$
$\angle \mathrm{EBA}$ અને $\angle \mathrm{FBD}(\quad)$
રેખા $l$ અને $m$ સમાંતર રેખાઓ છે, જેને સંકેતમાં કેમ લખાય $?$
ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતઃસંમુખકોણના સરવાળાનું માપ કેવું હોય $?$
નીચેનીવસ્તુઓને ઊભી અને આડી કાપતાં છેદની સપાટીની આકૃતિ કઈ જોવા મળે છે$? (1)$ મહેંદી મૂકવાનો કોન $(2)$ ગોળ ટામેટું $(3)$ લંબઘન માખણનો ટુકડો $(4)$ પાણીનીપાઇપ $(5)$ સમધન પનીરનો ટુકડો


ઉપર આપેલી આકૃતિમાં $\overleftrightarrow{\mathrm{AB}}\ \overleftrightarrow{\mathrm{CD}}$છે. $\overleftrightarrow{\mathrm{XY}}$તેમની છેદિકા છે.
$\overleftrightarrow{\mathrm{XY}}$ એ $\overleftrightarrow{\mathrm{AB}}$ને $P$ બિંદુ તથા $\overleftrightarrow{\mathrm{CD}}$ને $Q$ માં છેદે છે.
જો $m \angle \mathrm{DQY}=75^{\circ}$હોય,
તો બાકીના બધા ખૂણાઓનાં માપ શોધો.