Question
ઉસ્તાદ કુસ્તીની શરૂઆતમાં દંડબેઠક કેમ કરાવતા હશે?

Answer

દંડબેઠક અને મલખમના દાવ કરાવવાથી શરીર કસાય, શરીરની મજબૂતી વધે. મજબૂત શરીરવાળો કુસ્તી સારી રીતે કરી શકે. એટલા માટે જ ઉસ્તાદ કુસ્તીની શરૂઆતમાં દંડબેઠક કરાવતા હશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free