Question
વાક્ય બનાવો:
તોફાનમસ્તી, દાદાજી

Answer

તમે બધાં તોફાનમસ્તી કરો છો, એ દાદાજીને નહિ ગમે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
છોકરો પતંગ ગયો ચગેલો ખુશ થઈ તો જોઈને.
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 હસતી
વાક્યમાં લીટી કરેલા શબ્દો પૈકી ખોટો શબ્દ છેકી નાખો અને વાક્ય ફરીથી લખો:
અઢી દાયકામાં તો ગામની સિલક/સિકલ બદલાઈ ગઈ .
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
નૌકાદર તો સમુદ્રમાં જ રહે ને!
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 પંદર
વાક્યમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય ફરીથી લખો:
વધુ છે આપણાં કરતાં સ્થાનિક નૃત્ય લાગે નૃત્ય ફિલ્મી સારા.
પાઠમાં જોડાક્ષરવાળા શબ્દો શોધો. તેના આધારે ખાલી જગ્યા પૂરો:
પ્રો ............. હન
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
કુસુમ તારું ગુજરાતીનું પુસ્તક લાવ.
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
નાતાલ
વિશેષણ અને નામનાં જોડકાં પૂર્ણ કરો:
……………. સંકુલ