Question
વાક્યપ્રયોગ કરો:
આન્ટી

Answer

ક્રિષા અંગ્રેજી માધ્યમમાં ભણતી હોવાથી તેનાં કાકી, ફોઈ, માસી, મામી બધાંને તે આન્ટી જ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ક્રિયાપદ અને વિશેષણ લખો:
આંબાના વૃક્ષ પર લીલી કેરીઓ ઝૂલે છે.
યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો :
સાહેબે ગણિતનો દાખલો શિખવાડયો એટલે મને તે (આવડતો હતો, આવડી જાય છે. આવડી ગયો).
જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો:
ખૂણામાં ડંડો પડ્યો છે. (લાકડી)
રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
જળ પાસે જઈ એણે પગ ઝબોળ્યો . (બોળ્યો)
આપેલ ઉત્સવને બીજા કયા નામે ઓળખો છો? તે લખો:
હોળી
વાકય બનાવો:
તાજીમાજી
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
કન્યાઓનો સમૂહ થાંભલે ચડતા યુવાનને રોકે છે.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
સિકલ, ગામ, શિક્ષક, સંસ્કાર
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
આપણે સૌએ સફાઈના કામમાં સહયોગ કરવો જોઈએ.
પ્રાસવાળા શબ્દો લખો : જોર