Question
વાક્યપ્રયોગ કરો:
આર્ટીકલ

Answer

મનોજ ગુજરાતના બધા જ લોકમેળાઓમાં જાતે જઈ આવ્યો. પછી જ તેણે 'ગુજરાતના લોકમેળા વિશે છાપામાં આર્ટિકલ લખ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યોમાં ભૂલવાળા શબ્દોને રેખાંકિત કરી વાક્યો ફરીથી લખો :
શભામાં શોપો પડી ગયો.
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
બંદક
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
બકાભાઈને નદીમાં નાહવાની ખૂબ મજા આવી.
કહેવતનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો:
જાત મહેનત ઝિંદાબાદ
રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો :
દૂરના ડુંગર પરથી રમતી-ભમતી નદી આવતી હતી. (પર્વત)
વાક્યપ્રયોગ કરો:
ધૅન્ક યુ વેરી મચ
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
ક. મા. મુનશીએ પાટણની પ્રભુતા નવલકથા લખી છે.
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
'નક્ષત્ર-વન' એ એક સરકારી યોજના છે.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો
માથાકૂટ, ઘરાક, દીકરો, દીકરી
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
અધકરી