Question
વાર્તાનાયકને રોટલા ઘડવાનું કામ કેવું લાગે છે ?

Answer

વાર્તાનાયકને રોટલા ઘડવાનું કામ વૈતરાં સમાન લાગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાંયફેરીનાં ગીતમાં બે પ્રકારની ધજાનીવાય થયેલી છે. આ બે પ્રકારનીધજાનાં નામ જણાવો.
લેખકના મત અનુસાર તાજમહેલ બાંધવા જે પૈસા ખર્ચ્યા , તે કરતા , ડાહ્યો માણસ શું કરે છે ?
હોટેલમાં બેઠેલ દંપતી કેવું ભોજન લઇ રહ્યું હતું?
રમઝું આગળ તો વધ્યો, પણ તેનું દિમાગ અને દિલ કેટલું પાછળ હતી ગાયા ?
વર્તાનાયક અમથીમા ને શું કહે છે?
વર્ગીસ કેટલા વર્ષ સુધી વિકાસલક્ષી કાર્યક્રમોમાં સક્રિય રહે છે $?$
રમઝુંની શરણાઈ નો સુર આપોઆપ શા માટે બદલાઈ ગયો?
દીપકના મૃત્યુ પછી તેના પિતા સર અમલે ‘કોંગ્રેસ હાઉસ’ માંશું જણાવવા ફોન કર્યો ?
આ ઉપરાંત બીજો કયો પ્રસ્તાવ ૨જૂ કર્યો ?
કુરિયનની મુલાકાત કોની સાથે થાય છે ?