Question
વૃદ્ધ સ્ત્રીઓ વધારે પીરસાવીને જમતી હતી

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દીપક ફરવા જાય પછી તે બાને જેલમાં સરદારબાપુને પત્ર લખવા માટેની વિનંતી કરે છે.
અમથીમાં રોટલી બનાવી રહ્યા હતાં.
કાન્તિ અને ૨મા પરણીને બીજા જ વર્ષે ગામડું છોડીને સુરત ગયા હતા.
'પ્રયાણ' ખંડ હાસ્યનવલકથા ભદ્રંભદ્ર'માંથી લેવામાં આવ્યો છે.
'ઝબકજ્યોત' પાઠમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના વર્ણવાઈ છે.
પુત્ર વિયોગના દુઃખદર્દમાં રમઝુ મીર દિશાશૂન્ય થઈ ગયો હતો.
નાનાભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા હતા.
લેખક અને તેમના મિત્રોએ ડિશમાં ખાવાનું છાંડ્યું તે વૃદ્ધ સ્ત્રીઓને ન ગમ્યું.
ભદ્રંભદ્રએ મુંબઈ જવાની બે ટિકિટ રામશંકર પાસે માંગી.
જેઠીબાઈ અને તેમના પતિ હીરા ઉદ્યોગનું કારખાનું ચલાવતાં હતાં.