Question
વિધેયનો વિસ્તાર વ્યાખ્યાયિત કરો.

Answer

ધારો કે $f : A \rightarrow B$ છે. પ્રદેશ ગણ $A$ ના ઘટક માટે વિધેયની જે પ્રતિબિંબિત કિંમત મળે છે તે કિંમતના ગણ ને વિધેય નો વિસ્તાર કહે છે તેને સંકેત ના $Rf$ વડે દર્શાવાય છે. ટૂંકમાં $Rf = \{ f(x) | x \in A \}$.
$\rightarrow$ વિધેયનો વિસ્તાર સહપ્રદેશ પોતે કે સહપ્રદેશનો ઉપગણ હોય છે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરળ યાદચ્છિક નિદર્શન-પદ્ધતિના લાભ અને ગેરલાભ લખો.
એક વર્ગના $10$ વિદ્યાર્થીઓની ઊંચાઈ $($સેમીમાં$)$ નીચે આપેલ છે :
$162, 145, 170, 181, 167, 151, 175, 185, 169, 156$
આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
જો નું પ્રમાણિત વિચલન 2 હોય, તો (12-3x) નું વિચરણ શું થાય ?
ગુણોત્તર-શ્રેણી 2, 6, 18,... નાં પ્રથમ પાંચ પદોનો સરવાળો શોધો.
$\left(3 x-\frac{3}{x}\right)^3$ નું વિસ્તરણ કરો.
એક આવૃત્તિ$-$વિતરણમાં $Q_3-Q_2=2\left(Q_2-Q_1\right)$ હોય તો $j$ શોધો.
એક આવૃત્તિ-વિતરણ માટે મધ્યક 35 અને બહુલક 50 છે. $Q_3+Q_1=70$ અને $Q_3-Q_1=20$ છે,તો બાઉલીનો વિષમતાંક શોધો.
એક શાળામાં વાણિજ્ય-પ્રવાહમાં આંકડાશાસ્ત્ર સહિત કુલ 7 વિષયો ભણાવવામાં આવે છે. તે શાળામાં કાર્યદિવસે કુલ 6 તાસનું સમયપત્રક ચાલે છે. જો આંકડાશાસ્ત્ર વિષયનો તાસ પ્રથમ જ ગોઠવવાનો હોય, તો કોઈ એક દિવસે જુદા-જુદા વિષયોનું સમયપત્રક કેટલી રીતે ગોઠવી શકાય ?
${ }^{25} C _{23}=$ ની કિંમત મેળવો.
${ }^n C_2=55$હોય તો n શોધો.