Question
વિપરીતકોણનું માપ_________ની વચ્ચે હોય.

Answer

180° અને 360°

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો $................$ કહે છે.
ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\angle A=\angle B=100^{\circ}$ અને $\angle C=80^{\circ}$ હોય, તો $\angle D........(80^\circ , 100^\circ , 120^\circ )$
શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા નવ _____________ ત્રિકોણનું સંયોજન છે. (સમબાજુ, વિષમબાજુ, સમદ્વિબાજુ)
રેખા એ $...........$ વગરની લંબાઈ છે.
$ \triangle PQR $ માં $PQ = 7$ સેમી અને $PR = 9$ સેમી હોય, તો $ \triangle PQR $ ની પરિમિતિ $...........$ સેમીથી અધિક જ હોય. $(18, 20, 25)$
સમી કરણ $2y=11$ ને દ્રીચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં $................$ લખાય. $(2y-11=0 , 2y+11=0, 0x+2y-11=0 )$
સમાંતર બાજૂ ચતુષ્કોણ $\text{XYZW}$  માં $ \angle X = \angle Y+ 30^\circ $ હોય, તો $ \angle x= ........... (75^\circ , 105^\circ , 120^\circ ) $
કિરણ $OY$' અને કિરણ $OX$ થી સીમિત પ્રદેશને $........$ ચરણ કહે છે. $($દ્રીતીય, તૃતીય, ચતુર્થ$)$
$12$ સેમી બાજુ વાળા સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ $6$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ ના કશેત્ર કરતાં $................$ ગણું હોય. $( 2, 4, 8)$
એક શંકુ ની ત્રિજયા $5$ સેમી અને તીયર્ક ઊચાઇ $16$ સેમી છે, તો તેની કુલ સપાટી નું ક્ષેત્રફળ $............... cm^2 $ થાય. $(330,250,280)$